મને કહેવામાં આવ્યું કે ‘હું પુરુષની જેમ ચાલુ છું’, જાણો દિગ્ગજ અભિનેત્રીએ કેવી રીતે પરિવર્તન કર્યું

હાલ સોશિયલ મીડિયા પર વેબ સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ રિલીઝ થઈ છે જેમાં તમન્ના ભાટિયા પહેલીવાર બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી રહી છે. આ વેબ સિરીઝમાં તમન્નાને પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને આ અભિનેત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

surties

તમન્ના ભાટિયા દક્ષિણ અને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષથી છે. તમન્નાએ કહ્યું કે તેના માટે છોકરીની જેમ ચાલવું કેટલું મુશ્કેલ હતું કારણ કે લોકો પુરુષની જેમ ચાલવા માટે તેની મજાક ઉડાવતા હતા.

surties

અભિનયની દુનિયામાં પ્રવેશની યાદ અપાવતા તમન્ના ભાટિયાએ બરખા દત્તને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જ્યારે હું પહેલીવાર ઈન્ડસ્ટ્રીમાં આવી હતી, ત્યારે એક પ્રોડ્યુસરે મને કહ્યું હતું કે, તું ચાલતી હોય, લડતી હોય, ડાન્સ કરતી હોય. તારે હંમેશા એક સ્ત્રીની જેમ ચાલવાનું હોઈ છે. જ્યારે હું ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે મને તે સમજાવવામાં આવ્યું હતું. મજાની વાત એ હતી કે ફિલ્મમાં મારે જે રોલ કરવાનો હતો તે માટે મારે છોકરીની જેમ ચાલતા શીખવું પડ્યું હતું.”

surties