હની સિંહના થોડા મહિના પહેલા, જ પોતાની પત્ની શાલિની તલવાર સાથે છૂટાછેડા થયા છે. આ છૂટાછેડા ના કેટલાક દિવસો બાદ હનિ સિંહ હે પોતાના નવા પ્રેમ નો ખુલાસો કર્યો છે. હવે ફેંસના મનમાં અનેક સવાલ ઉઠ્યા છે કે આખરે આ સુંદર યુવતી કોણ છે, જેના પ્રેમમાં હની સિંહ પડ્યો છે.
View this post on Instagram
પિંકવિલાની રિપોર્ટ્સ મુજબ હની સિંહની આ ગર્લફ્રેન્ડનું નામ ટીના થડાની છે. તે કેનાડા બેસ્ડ મોડેલ અને એક્સટ્રેસ છે. તે હની સિંહના ગીતો ‘પેરિસ કા ટ્રીપ’માં નજર આવે છે.
ટીના આ દિવસોમાં મુંબઈમાં રહે છે. ટીના મલ્ટિ ટેલેન્ટેડ છે. તે મોડેલ અને એક્સટ્રેસ કે ઉપરાંત ડાયરેક્ટર પણ છે. હની દિલ્હીના એક ઇવેન્ટમાં નવો આલબૉમ્બ હની 3.0 લૉન્ચ કરવામાં આવ્યો જ્યાં સ્ટેજ પર માઈક માં તમામ લોકો ની સામે કહ્યું કે ટીના મારી ગર્લ ફ્રેન્ડ છે.
View this post on Instagram
આ ઉપરાંત હની સિંહ ને તેના આલબમ વિષે પણ વાત કરી. ટીના થડાની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એકટીવ રહેતી હોઈ છે અને તેઓ લગભગ 60 હજાર લોકો ફોલો કરે છે. ટીનાના ઇન્સ્ટા પ્રોફાઇલમાં તેમના એકથી એક ગ્લેમર ફોટા જોઈ શકાય છે.
Leave a Reply
View Comments