ફિલ્મ રિલીઝ થતાં જ અભિનેત્રીના ગ્લેમરસ ફોટો વાયરલ……- ડીલીટ કરવાની ઊઠી માંગ ?

surties

Surties

‘દ્રશ્યમ 2’માં અજય દેવગનની પત્ની બનેલી અભિનેત્રી શ્રિયા સરન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. હાલ અત્યારે તેની કેટલીક અંગત તસવીરો સોશિયલ મીડિયા પર થઇ છે વાયરલ.

Surties

વાસ્તવમાં શ્રેયા સરન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે.

Surties

આ તસવીરમાં શ્રેયા બ્લેક ગાઉન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Surties

આ તસવીર અભિનેત્રીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે સફેદ શર્ટ ડ્રેસમાં બેડ પર પોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રીના આ અવતારથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Surties

આ તસવીરમાં શ્રેયા પિંક બિકીની પહેરીને પાણી સાથે રમતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

Surties

આ તસવીરમાં શ્રેયા સરન અંડરવોટર ફોટોશૂટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીનો આ ફોટો અપલોડ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

આ સિવાય શ્રેયા સરન પણ એક વખત બ્લેક મોનોકિનીમાં જોવા મળી હતી. આ તસવીરો પરથી અભિનેત્રીના ચાહકોની આંખો હટાવવી મુશ્કેલ હતી.