“ધ કેરલા સ્ટોરી” આ હાલ ફિલ્મ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને લઈને દેશમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો દ્વારા આ ફિલ્મ ને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે તો કેટલાક લોકો દ્વારા આ ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
આ ફિલ્મ ને લોકો નો સારો પ્રતીસાત મળી રહ્યો છે અને બીજા લોકો પણ આ ફિલ્મ જુએ તે માટે અલગ અલગ રીતે પ્રયત્નો કરતા હોવાની વાતો સામે આવી રહી છે. કેટલાક લોકો થિયેટર બુક કરાવી રહ્યા છે તો કેટલાક લોકો વસ્તુ ફ્રી માં બતાવી રહ્યા છે.
વિડીયો પર ક્લિક કરી જાણો સંપૂર્ણ માહિતી
View this post on Instagram
સુરતના એક વિક્રેતાએ આ ફિલ્મને લઇ એક સ્કીમ લઇ ને આવ્યા છે. તેઓ એ દુકાન ની બહાર એક મોટું પોસ્ટર પણ લગાવ્યું છે. અહીં ઉપર મુકવામાં આવેલ વિડીયો પર ક્લિક કરી તમે જાણી શકશો કે આ વિક્રેતા શું ફ્રીમાં આપી રહ્યા છે અને આ ઑફર કેટલા સમય સુધી ચાલવાની છે.
Leave a Reply
View Comments