સુરતમાં આવતી કાલે એક જોરદાર બ્લા-સ્ટ થવાનો છે. ઘરના બારી બારણા બંધ કરી લેજો કારણકે આ બ્લાસ્ટ એટલો જોરદાર હશે કે જેનાથી પાંચ થી દસ મિનિટ માટે વંટોળિયા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને આસપાસ ના વિસ્તારમાં ધૂળ ની ડમરી ઉડવાનું ફાઇનલ છે. ઉત્રાણ પાવર હાઉસના 85 મીટર ઊંચા RCC કૂલિંગ ટાવર ને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા તારીખ 21 માર્ચ 2023 ના રોજ સવારે 11 થી 11:30 ના સમયગાળામાં તોડી પાડવામાં આવશે.
View this post on Instagram
તમારાં કોઈ સંબંધી ઉત્રાણ વિસ્તારમાં રહેતા હોઈ ને તો અત્યારે જ તેમને આ માહિતી શેર કરો અને કહેજો બારી બારણા બંધ રાખે અને માસ્ક પહેરે તો વધારે સારું.
Leave a Reply
View Comments