ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બોસ’ની 16 સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આવનારા શોમાં ઘણાં બધા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એવી પણ વાતો સામે આવી રહી છે કે આ વર્ષે ‘બિગ બોસ’ પોતે શોમાં ભાગ લઇ શકે છે. મળતી માહિતી મુજબ આ વર્ષે શો માં ૧૬ સ્પર્ધકો હશે. આ વર્ષે ઘરમાં ચાર બેડરૂમ હશે અને હાલ સોશિયલ મીડિયામાં ‘બિગ બોસ’ના ઘરની તસવીરો વાઇરલ થઈ છે.
EXCLUSIVE- First Look of Bigg Boss 16 House
House Theme is Circus 🎪
Open images for more pictures #BiggBoss_Tak pic.twitter.com/RjUmTopEJA
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) September 29, 2022
ફોટોસ પ્રમાણે સામે આવી રહ્યું છે કે આ સિઝનમાં સર્કસની થીમ જોવા મળશે. પહેલી ઓક્ટોબરે સલમાન ખાન શોના તમામ સ્પર્ધકોના નામ જાહેર કરશે.
Bigg Boss 16 Bedroom : Cards Room and Black & White Room#BiggBoss_Tak pic.twitter.com/XoBzHg8NRL
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) September 29, 2022
Bigg Boss 16 House Tagline – “Welcome to the CIRCUS” 🎪 #BiggBoss_Tak pic.twitter.com/yHbBQUwr0V
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) September 29, 2022
Bigg Boss 16 Garden Area #BiggBoss_Tak pic.twitter.com/0h3lP0r3zs
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) October 1, 2022
Leave a Reply
View Comments