21 વર્ષની અવનિત કૌર સોશિયલ મીડિયા પર વાયરલ, એવા ફોટો અને વિડીયો અપલોડ કર્યા કે…

surties

અવનીત કૌર આજે કોઈ ઓળખાણ ની મોહતાજ નથી. આજે અવનીત કે સ્ટાઇલ પર હર કોઈ ફિદા રહે છે. જેમ કે એક્સટ્રેસનો હર અંદાજ ઝડપથી સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. ફેંસ પણ તેમના ઝલક માટે બેતાબ રહે છે. અવનિત એ 2023 ને પોતાના અંદાજમાં વેલકમ કર્યું છે અને પોતાના કેટલાક બોલ્ડ ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

ટીવી એક્ટ્રેસ અવનીત કૌર આ દિવસોમાં તેના બોલ્ડ અવતાર માટે ચર્ચામાં છે. અવનીતે તેના ધમાકેદાર અભિનય સાથે નવા વર્ષ 2023નું સ્વાગત કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી ટુવાલમાં લપેટીને મિરર સેલ્ફી લેતી જોવા મળે છે.

નાના પડદાથી બોલિવૂડમાં પોતાની સફર શરૂ કરનાર અવનીત કૌર આ દિવસોમાં એકથી વધુ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી રહી છે. દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરનાર અવનીતે એનિમલ પ્રિન્ટ સાથેના તેના ડીપ નેક ડ્રેસથી ઈન્ટરનેટ પર પણ આગ લગાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

સોશિયલ મીડિયા પર અવનીતની જબરદસ્ત ફેન-ફોલોઈંગ છે, બ્લેક આઉટફિટમાં અભિનેત્રીની સ્ટાઈલ જોઈને કોઈપણ ઘાયલ થઈ શકે છે. રોજેરોજ અવનીત નવી સ્ટાઈલમાં પોતાની ગ્લેમરસ તસવીરોથી ચાહકોને ખુશ કરે છે. અવનિતના આવા ફોટો કેટલાક લોકો ને પસંદ નથી આવી રહ્યા. અવનિત ની પોસ્ટ માં લોકો ની અલગ અલગ કોમેંટ દેખાઈ રહી છે.