રાશિફળ । ગુરુવાર, 24 નવેમ્બર 2022 – આ રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં તિરાડ આવી શકે છે

Surties

રાશિફળ । ગુરુવાર, 24 નવેમ્બર 2022

 


મેષ રાશિ (અ,લ,ઈ) :

  • ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે. વૃદ્ધ લોકો સાથે સારા સંબંધો રાખો.

વૃષભ રાશિ (બ,વ,ઉ) :

  • ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. ઉતાવળમાં તમારું કામ બગડવાની સંભાવના છે.

મિથુન રાશિ (ક,છ,ઘ) :

  • તમે પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો. સોમવારે મન અશાંત રહેશે.

કર્ક રાશિ (ડ,હ) :

  • જૂના વિચારોને ત્યજીને તમે નવા વિચારો તરફ આકર્ષિત થશો. તમારે તમારી વ્યવસ્થાપન ક્ષમતાની કસોટી કરવી જોઈએ.

સિંહ રાશિ (મ,ટ) :

  • ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. વાઈરલ ફીવરને કારણે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

કન્યા રાશિ (પ,ઠ,ણ) :

  • વિદ્યાર્થીઓ માટે સપ્તાહ ખૂબ જ શુભ રહેશે. પ્રેમ સંબંધોમાં તિરાડ આવી શકે છે.

તુલા રાશિ (ર,ત) :

  • વેપારમાં નવા પ્રયોગો કરી શકશો. તૈયારી વગર મહત્વના કાર્યોમાં હાથ ન લગાડવો.

વૃષિક રાશિ (ન,ય) :

  • નવા વિચારોને આગળ લઈ જવાનો પ્રયાસ કરશે. સફળતા માટે કોઈ ખોટી રીત ન અપનાવો.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) :

  • યોજનાઓ ગુપ્ત રાખો. ચિટ ફંડ કંપનીઓમાં રોકાણ ટાળવું જોઈએ.

મકર રાશિ (ખ,જ) :

  • કાર્યક્ષેત્રમાં તમારી મહેનતને લોકો ખૂબ મહત્વ આપશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવી પડી શકે છે.

કુંભ રાશિ (ગ,શ,ષ) :

  • મિલકતના ખરીદ-વેચાણથી લાભ થવાની સંભાવના છે. વિજાતીય લોકો સાથે મતભેદો ઉભરી શકે છે.

મીન રાશિ (દ,ચ,ઝ,થ) :

  • બાળકો સાથે સારો સમય પસાર થશે. વધુ પડતા આત્મવિશ્વાસમાં અચાનક કોઈ નિર્ણય ન લો.