‘અનુપમા’ સિરિયલ ના કિસિંગ સીન થયા વાયરલ, રોમેન્ટિક દ્રશ્યો જોઈ દર્શકોના હોશ ઊડી ગયા…

surties

સ્ટાર પ્લસ પર આવનારી લોકપ્રિય સિરિયલ અનુપમા આજ કાલ સોશિયલ મીડિયા પર ખુબજ વધારે ચર્ચાનો વિષય બની છે. આ સિરિયલ પાત્ર અનુજ અને અનુપમા લોકોના ઘરે ઘરે નામના કમાઈ ચૂક્યા છે. આ સીરીયલ માં આ બંને એક બીજાની નજીક આવતા જોવા મળ્યા છે અને ઇન્ટિમેટ થતાં જોવા મળ્યા છે. સિરિયલમાં, તેના નારાજ પતિને શાંત કરવા માટે, અનુપમાએ રોમેન્ટિક ડેટનું આયોજન કર્યું છે

આ વાયરલ થેયલ વિડિયોમાં આપડે જોઈ શકીએ છીએ કે બંને એકબીજાની આંખોમાં ખોવાયેલા નજરે ચાંદી રહ્યા છે. ભાવનાત્મક રીતે એકબીજાના પ્રેમમાં જોવા મળી રહ્યા છે. અનુજ અનુપમાને નિખાલસ પણે કિસ કરતો પનમણં જોવા મળે છે. બંને વચ્ચેના કિસિંગ સીનનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અનુપમા સિરિયલ માં આ નવો વળાંક આવતા દર્શકો ચોંકી ગયા છે અને આશ્ચર્યમાં પડી ગયા છે. દર્શકો અનુમાન લગાવી રહ્યા છે કે સિરીયલ માં બંને વચ્ચે ચાલતી સમસ્યા દૂર થઈ જશે, સાથે સાથે દર્શકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે આ સિરિયલ માં સૌથી મોટો વળાંક આવી શકે છે.