આખલાનો ખતરનાક વિડીયો થયો વાયરલ, નીચે ઉભી મહિલા પર…. – તમે જિંદગીમાં ક્યારેય નહિ જોયો હોય

surties

ઘણીવાર પ્રાણીઓ રસ્તા પર લાચાર બનીને ફરતા જોવા મળે છે. ઘણી વખત તેઓ હાઇ સ્પીડ વાહનોની પકડમાં આવી જાય છે, અને કેટલીકવાર આ ગુસ્સે થયેલા પ્રાણીઓ લોકો પર હુમલો કરે છે. ક્યારેક તેઓ ચાલતી વખતે લોકો પર હુમલો કરે છે, તો ક્યારેક ઉલટું, તેઓ લોકોથી પોતાનો જીવ બચાવીને રસ્તા પર અહીં-ત્યાં દોડતા જોવા મળે છે, જે હાલમાં જ આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

આ આશ્ચર્યજનક વિડીયોમાં જોઈ શકાય છે કે એક કાળા રંગનો આખલો છત પર ચડી ગયો છે. આગળ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બહાર નીકળવાની જગ્યા ન મળતા ગુસ્સે ભરાયેલો આખલો ત્યાંથી રસ્તાની વચ્ચે કૂદી પડે છે. જ્યારે આખલો આ રીતે કૂદી પડે છે ત્યારે ત્યાં હાજર લોકો પોતાનો જીવ બચાવતા જોવા મળે છે. આ વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોંકી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Attri (@ajayattri_52)

આ વિડીયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘પહેલા એ જણાવો કે આખલો ત્યાં કેવી રીતે પહોંચ્યો?’ કેટલાક લોકો પૂછી રહ્યા છે કે શું આ આખલાને વાગ્યું તો નથી ?