View this post on Instagram
સુપરહિટ ફિલ્મ ‘વિવાહ આજે પણ દર્શકોની પસંદીદા ફિલ્મો માંથી એક છે. આ ફિલ્મ માં બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને એક્ટ્રેસ અમૃતા રાવ એ કામ કર્યું હતું અને તેની સાથે સાથે આ ફિલ્મ માં કામ કરનાર અમૃતા રાવની ઓનસ્ક્રીન બહેન સોશિયલ મીડિયામાં છવાઈ ચુકી છે.
View this post on Instagram
અમૃતા પ્રકાશ ને ફિલ્મમાં સાવલી અને નાની બતાવી હતી તે આજે ખૂબ મોટી અને બોલ્ડ બની ગઈ છે. તેઓ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને પોતાના ફોટોસ અપલોડ કરતી રહેતી હોઈ છે.
View this post on Instagram
અમૃતા પ્રકાશ સોશિયલ મીડિયા પર કેટલીક પોતાની તસવીરો શેર કરતી રહે છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવતી હોઈ છે. ફોટો ઓપલોડ કર્યા બાદ કેટલીવાર વાર ફોટો વાયરલ પણ થતા હોઈ છે અને આ અભિનેત્રીએ તેના બોલ્ડ લુકથી બધાને ઘાયલ કરી દીધા છે.
Leave a Reply
View Comments