મનોજ જોષી ભડક્યા, એર ઈન્ડિયા નો સ્ટાફ ક્યારેય સુધરશે કે નહીં? ઓરીજનલ વિડીયો આવી ગયો સામે

Surties - Surat News

સરફરોશ, હંગામા, ભૂલ ભુલૈયા જેવી સુપર હિટ ફિલ્મોમાં અભિનય નો પ્રકાશ પાથરનાર ગુજરાતી એક્ટર મનોજ જોષી નો એક વિડીયો હાલ સોશીયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે જેમાં તે એર ઈન્ડિયાની સર્વિસ પર ગુસ્સે થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujma (@thegujma)

આ વિડીયોમાં મનોજ જોશી ખુબજ વધારે ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. આ ગુસ્સો તેમણે એર ઈન્ડિયાની સર્વિસ પર ઠાલવ્યો હતો. કંપનીની સર્વિસ અંગે પણ તેઓ અનેક વાતો બોલતા નજરે ચડ્યા છે અને પોતાનો સમય બગાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.