AAP ના મુખ્યમંત્રી દાવેદાર જાહેર થતા જ, ગોપાલ ઈટાલીયા બોલ્યા “મારા દિલ ની વેદના…..” – વિડીયો થયો વાયરલ

Surties - Surat News

ગુજરાતમાં હાલ ચૂંટણી નો માહોલ જામ્યો છે અને આજે જ આમ આદમી પાર્ટી એ પોતાના મુખ્યમંત્રી પેદ ના દાવેદાર ઈસુદાન ગઢવી નું નામ જાહેર કર્યું છે. ઈસુદાન ગઢવી નું નામ જાહેર થતાંજ રાજકારણ માં ભારે ખળભળાટ જોવા મળ્યો છે. AAP ના મુખ્યમંત્રી ની જાહેરાત થયા બાદ ગોપાલ ઇટાલિયાના સંબોધનમાં “દિલની લાગણીને બદલે દિલની વેદના” આવા શબ્દો બોલાય હતા.

જુઓ વિડીયો થયો વાયરલ

AAP માં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી આ બંને દાવેદારોના નામ ચર્ચા માં હતા અને અંતે પાર્ટી તરફ થી ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહેલો છે.