અરે…બાપરે… જુઓ આ વ્યક્તિ ગાઈ માતા ને શું ખવડાવી રહ્યો છે

Surties

સોશિયલમીડિયા પર અલગ-અલગ પ્રાણીઓના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે. ક્યારેક કૂતરાનો તો ક્યારેક બિલાડીનોવિડીયોવાયરલ થાય છે. પરંતુ શું તમે ક્યારેય પાણીપુરી ની શોખીન ગાય જોઈ છે? જો નહીં, તો આજે અમે તમને એક એવો વિડીયોબતાવીશું જેમાં એક ગાય માતા પાણીપુરી  ખાતા જોવા મળે છે.

હાલમાં જ સોશિયલમીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં બે ગાયો પાણીપુરી ખાતા જોવા મળી રહી છે. ગાયો પણ ખૂબ આનંદથી પાણીપુરી   ખાઈ રહી છે. સોશિયલમીડિયા પર આ વિડીયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

પાણીપુરી ખાતી આ ગાયોને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ વિડીયોમાં લોકો ગોલગપ્પાખવડાવનાર વ્યક્તિના વખાણ પણ કરી રહ્યા છે.