NEET PG 2024 પરીક્ષાની નવી તારીખ જાહેર, આ દિવસે પરીક્ષા લેવાશે!

NTA એ NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NTA અનુસાર, આ પરીક્ષાનું આયોજન 11મી ઓગસ્ટે કરવામાં આવશે. બે પાળીમાં પરીક્ષા લેવાશે તેમ પણ જણાવાયું હતું. NTA એ SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા બાદ આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે NTAએ અગાઉ NEET PG પરીક્ષાની તારીખ રદ કરી હતી.

આ NEET PG પરીક્ષા સંબંધિત વધુ માહિતી વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર આપવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *