IND vs SA: 12 વર્ષ બાદ આજે ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો, ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું!

આજે T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *