Cricket Fans, Mark your Calender! TEAM INDIAનું વર્ષ 2024-25નું શેડ્યૂલ થયું જાહેર, જુઓ ફોટો

BCCI એ આગામી સિઝન માટે શેડ્યૂલની જાહેરાત કરી છે. BCCIએ જણાવ્યું કે આગામી સિઝનમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે કઈ ટીમો સામે ટકરાશે. હાલમાં ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપમાં વ્યસ્ત છે. આ પછી ટીમ ફરીથી ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા પોતાના ઘરે ત્રણ ટીમોની યજમાની કરશે.

જો કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ 2024 પછી ઝિમ્બાબ્વે પ્રવાસ પર જઈ રહેલી ભારતીય ટીમમાં કદાચ નહીં હોય. આ લોકોને આરામ આપવામાં આવશે. ત્યારે શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. પરંતુ આ પછી ભારતે સપ્ટેમ્બરમાં ટેસ્ટ શ્રેણી રમવાની છે અને તેમાં રોહિત-વિરાટ વાપસી કરી શકે છે.

આ છે શેડ્યૂલ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *