બ્રાન્ડ વેલ્યૂ પ્રમાણે ટોપ-25ની લિસ્ટ જાહેર, જાણો કોણ છે નંબર ONE!

Top-25 list announced according to brand value, know who is number ONE!

બ્રાન્ડ વેલ્યૂ પ્રમાણે ટોપ-25ની લિસ્ટ જાહેર થઈ છે. જેમાં બોલીવુડના ઘણા નામચીન અભિનેતા અને અભિનેત્રીના નામ આમ એડ છે. આ લિસ્ટમાં કેટરીનાની વાપસી જોવા મળી છે.

જેમાં દેશની સૌથી મોંઘી હસ્તીઓમાં ક્રિકેટર વિરાટ કોહલી પહેલા, જેને લગભગ 1,900 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોચ પર આવી ગયો છે. આ યાદીમાં અભિનેતા રણવીરસિંહ બીજા સ્થાને, શાહરુખ ખાન ત્રીજા, અક્ષયકુમાર ચોથા અને આલિયા ભટ્ટ પાંચમા સ્થાને છે. ક્રૉલના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂએશન રિપોર્ટ-2023માં આ આંકડા સામે આવ્યા છે.

2022ના રિપોર્ટમાં રણવીરસિંહ પ્રથમ, કોહલી બીજા, અક્ષય ત્રીજા, આલિયા ચોથા અને દીપિકા 5મા અને શાહરુખ 10મા ક્રમે હતાં.
બોલિવૂડ અભિનેત્રીમાં આલિયા સૌથી મોખરે, ટોપ-10માં ધોની-સચિન પણ
સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુ
વિરાટ કોહલી ₹1899.54
રણવીર સિંહ ₹1692.83
શાહરૂખ ખાન ₹1006.03
અક્ષય કુમાર ₹931.01
આલિયા ભટ્ટ ₹842.66
દીપિકા પાદુકોણ ₹800.16
એમએસ ધોની ₹798.49
સચિન તેંડુલકર ₹760.98
અમિતાભ બચ્ચન ₹696.80
સલમાન ખાન ₹680.97

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *