ડુમસ બીચ પર ન્હાવા પડેલા પાંચ યુવકો સામે ગુનો દાખલ! જાણો શું કામ?

A crime has been filed against five youths who bathed at Dumas Beach! Know what works?

સુરતઃ ડુમસના દરિયા ગણેશ બીચ પર નહાવા પડેલા 5 યુવકો સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગની ડુમસ પોલીસે કાર્યવાહી કરી છે. ડુમસ ચોપાટી પર તહેવાર અને રજાના દિવસે સહેલાણીઓની ભારે ભીડ હોય છે.
ભૂતકાળમાં સહેલાણીઓ દરિયામાં નહાવા પડતા ડૂબવાન બનાવો બન્યા હતા. જેને પગલે ડુમસ પોલીસે દરિયા ગણેશ અને ગોલ્ડન બીચ ઉપરાંત નદી-કાંઠા તેમજ ઓવારા પર ચેતવણી બોર્ડ લગાવ્યા છે. ઉપરાંત પોલીસ વોચ ટાવરથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ચેતવણી અપાય છે. સનસેટ પોઇન્ટની જગ્યાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે. જેમાં 18મી જુને દરિયા ગણેશ બીચ નહાવા પડેલા 5 યુવકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *