સુરત શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો : વાતાવરણમાં ઠંડક પ્રસરી

Rainy weather in Surat city district: Coolness spread in the atmosphere

સુરત શહેર – જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અઠવા, ઉધના, લિંબાયત, રાંદેર અને વરાછા સહિતના ઝોન વિસ્તારોમાં હળવો વરસાદી ઝાપટાં નોંધાયા હતા. સવારથી વરસાદી માહોલને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને પગલે નોકરી -ધંધા માટે નીકળેલા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદના આગમનની શક્યતાઓ વચ્ચે નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *