સુરત પોલીસ કમિશનરે કર્યો મોટો ખુલાસો, જુઓ વિડિયો

સુરતમાં આશરે છ મહિના બાદ નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમ સિંહ ગેહલોતની નિમણુંક કરવામાં આવી છે. જે બાદ તેમના દ્વારા ઘણા મોટા નિર્ણયો તેમજ સુરતીઓના હિત માટે અનેક કર્યો કરવામાં આવ્યા છે. એટલું જ નહિ સુરતમાં ક્રાઇમ રેટ ઘટે અને દરેક શહેરીજનો સલામત રહે તે માટે પણ આગામી દિવસોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ત્યારે સુરતીસ મીડિયા દ્વારા તેમની સાથે થયેલી ચર્ચાના વિડિઓની લિંક નીચે મુકવામાં આવેલી છે.

Watch Full Exclusive Podcast On Facebook:

આ વીડિયોમાં દરેક લોકોના પ્રશ્નો જેવા કે ડ્રગ્સ, ટ્રાફિક સિગ્નલ, રોજિંદા જીવનમાં થતી મુશ્કેલીઓ, ગુનેગારો સામે ચેતવણી, સાયબર ક્રાઇમ, તેમજ થોડા મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *