6 જૂને રહેશે પાણીકાપ, 12 લાખ લોકોને પડશે અસર! જાણો ક્યાં વિસ્તારને પડશે અસર.

Water cut will be on June 6, 12 lakh people will be affected! Know which area will be affected.

સુરતમાં તારીખ 6 જૂનના રોજ સુરત મહાનગર પાલિકાના 5 ઝોનમાં પાણીકાપ રહેશે. આને ચાલતા સુરત શહેરમાં 12 લાખ લોકોને અસર પડી શકે છે. પાણીકાપ થવાનું મહત્વનું કારણ એ છે કે, વીજળી બંધ રાખવાની હોવાથી સરથાણાથી જળ વિતરણ મથકો પર પુરવઠો આપી શકાશે નહીં. એની અઠવા, સરથાણા, વરાછા, સેન્ટ્રલ અને લીંબાયતમાં ઝોનમાં પાણીકાપની અસર પડશે.

આ પાણીકાપીને ચાલતા સરથાણા વોટર વર્ક્સમાં રીપેરીંગ અને મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. આ પાણીકાપને લઇ સુરતમાં 12 લાખ લોકોને અસર પડશે. જેની સુરતના લોકોને ખાસ ધ્યનમાં લેવું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *