સુરતમાં દોઢસો વર્ષ જુની કાંટા વગરની એક એવી ઘડિયાળ છે દુનિયામાં ક્યાંય નથી. આ ઘડિયાળ કેવી છે, કેવી રીતે કામ કરે છે. અને હા સુરતમાં આ ઘડિયાળ ક્યાં આવી છે એ જાણવું હોય તો અહીં આપેલ વિડીયો પર ક્લિક કરો અને મેળવો તમામ માહિતી.
એવું કહેવાય છે કે આ ક્લોક જેમ્સ સધરલેન્ડની યાદમાં બનાવવામાં આવી હતી. જેમાં રોમન આંકમાં સમય લખ્યો છે. એવું લાગે છે કે પાલિકાની ઉદાસીનતા અને પુરાતત્વ વિભાગની આળસનાં કારણે જ શહેરમાં આવેલાં આ ઐતિહાસિક સ્મારકોની હાલત દયનીય બની છે.
આપણું સુરત શહેર પણ હેરીટેજ સીટી બનવાની પણ તાકાત ધરાવે છે.. પણ તે માટે જરૂર છે પાવરફુલ વિઝનની..ત્યારે સ્માર્ટ સીટીની દોડમાં સુરતનો ઐતિહાસિક વારસો ન ભુલાય તે માટે સરકાર અને વહીવટી તંત્રએ પણ વિચારવાની જરૂર છે.
આ વિડીયો દરેક લોકો સુધી શેર કરો અને એક નાગરિક તરીકે તમારું શું કહેવું છે એ અમને કોમનેટ બોક્ષમાં જરૂરથી જણાવજો, અમે તમારા માટે આવી સ્ટોરી લઇ આવતા રહીશું જોડાયેલા રહો સુરતીસ સાથે.
Leave a Reply
View Comments