રાશિફળ । મંગળવાર, 15 નવેમ્બર 2022 – આ રાશિના જાતકમાં સામે આવી રાજકારણ અંગે સારી વાત…..

Surties - Surat News

રાશિફળ । મંગળવાર, 15 નવેમ્બર 2022

 


મેષ રાશિ (અ,લ,ઈ) :

  • પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. જીવનસાથી સાથે બિનજરૂરી વિવાદ થવાની સંભાવના છે.

વૃષભ રાશિ (બ,વ,ઉ) :

  • સમયની સાથે મામલાઓને સાંભળી લેશો. અટકેલા પૈસા પાછા મળી શકે છે.

મિથુન રાશિ (ક,છ,ઘ) :

  • કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન સુધરશે. વિવાદોનું સમાધાન થઈ શકે છે.

કર્ક રાશિ (ડ,હ) :

  • વધુ પડતા કામને કારણે તમને આરામ નહીં મળે જેના કારણે તમે થાક અનુભવી શકો છો.

સિંહ રાશિ (મ,ટ) :

  • તમે ધર્માદાના કામમાં વ્યસ્ત રહેશો. ધર્મ-કર્મ કે કોઈ વિશેષ સંસ્કારમાં વિશેષ રસ લેશો.

કન્યા રાશિ (પ,ઠ,ણ) :

  • રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું છે. તમારી ગુપ્ત વાતો જાહેર થઈ શકે છે.

તુલા રાશિ (ર,ત) :

  • પરિવાર અને સમાજમાં તમારું વર્ચસ્વ વધશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત હશે.

વૃષિક રાશિ (ન,ય) :

  • આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સપ્તાહના મધ્યમાં તણાવ રહેશે.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) :

  • તેમની પ્રતિભા નું પ્રદર્શન થશે. પરિવારમાં ક્લેશ થવાની સંભાવના છે.

મકર રાશિ (ખ,જ) :

  • કાર્યસ્થળ પર તમારો પ્રભાવ મજબૂત રહેશે. દાંતના દુખાવાની સમસ્યા થવાની સંભાવના છે.

કુંભ રાશિ (ગ,શ,ષ) :

  • નકામા કાર્યોમાં પૈસા ખર્ચશો નહીં. આઈટી સંબંધિત કામમાં વિશેષ પ્રગતિ થવાની સંભાવના છે.

મીન રાશિ (દ,ચ,ઝ,થ) :

  • દુશ્મનો તમારી વિરુદ્ધ સક્રિય રહેશે. જોખમી રોકાણ ફાયદાકારક સાબિત થશે.