Special children had fun in Kids Expo ADO with Chhota Bheem and chutki

સુરતઃસિટીલાઈટ સ્થિત અગ્રસેન ભવન ખાતે આયોજિત ત્રી-દિવસીય હાફ ટિકિટ કિડ્સ એક્સ્પોમાં સ્પેશ્યલ બાળકોએ કાર્ટૂન કૅરૅક્ટર છોટા-ભીમ અને ચુટકી સાથે ફૂલ ધમાલ મસ્તી કરી હતી. ડી’વોકા ઈવેન્ટ્સ દ્વારા આયોજન કિડ્સ એક્સ્પોના ઓર્ગનાઈઝર હેમા બિસાનીએ જણાવ્યું હતું કે સૃષ્ટિ કોર્પોરેશન અને ધીરજ સન્સ દ્વારા મહાદેવ એજ્યુકેશન એન્ડ રિહૈબિલિટેશન પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ સલાબતપુરાના સ્પેશ્યલ એવા 70બાળકોને કિડ્સ એક્સ્પોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

The children had spent time with a variety of popular cartoon character, including chotabhima and pinch. There was a variety of games to enjoy playing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *